સ્માર્ટ સોફ્ટવેર સોલ્યુશન્સ

તમારા વ્યવસાય માટે શક્તિશાળી સોફ્ટવેર

તમારા વ્યવસાયને વધુ ઝડપી, સરળ અને કાર્યક્ષમ બનાવવા માટે Smart ERP, Billing Software, Website Development અને Mobile Applications.

158+

ખુશ ગ્રાહકો

16+

સોફ્ટવેર પ્રોડક્ટ્સ

7+

વર્ષોનો અનુભવ

24x7

ટેકનિકલ સપોર્ટ

Smart Bookz ની અદ્યતન સુવિધાઓ

તમારા વ્યવસાયને સરળતાથી સંચાલિત કરવા માટે Accounting, Inventory અને Automation ની શક્તિશાળી સુવિધાઓ.

E-Invoice Integration

સોફ્ટવેરમાંથી સીધું Government Approved E-Invoice બનાવો.

E-Way Bill

Manual Entry વગર ઝડપથી E-Way Bill તૈયાર કરો.

PDF Purchase Import

Supplier ના Purchase Invoice ને સીધા PDF માંથી Import કરો.

WhatsApp Integration

Bill, Statement અને Reports ગ્રાહકોને WhatsApp પર તરત મોકલો.

Mobile Application

Mobile પરથી Sales, Purchase, Stock, Reports અને Customer Accounts મેનેજ કરો.

Order Application

Salesman Mobile પરથી Order, Customer Details અને Payment Collect કરી શકે છે.

અમારા સોફ્ટવેર પ્રોડક્ટ્સ

વિવિધ વ્યવસાયો માટે ખાસ તૈયાર કરેલા Professional Software અને ERP Solutions.

Smart Medical ERP

મેડિકલ સ્ટોર માટે સંપૂર્ણ સોફ્ટવેર — Billing, Stock Management, GST, Barcode, Purchase અને Sales.

શરૂઆતની કિંમત ₹12,000/-

GST Billing Software

GST Billing, Purchase-Sales, Stock Management, Barcode અને Inventory માટે સંપૂર્ણ સોફ્ટવેર.

શરૂઆતની કિંમત ₹12,000/-

Garment Billing Software

ગાર્મેન્ટ શોપ માટે Billing, Barcode, Size-Color Wise Stock, GST અને Customer Management.

શરૂઆતની કિંમત ₹12,000/-

Construction ERP

Construction Accounting, Site Management, Labour, Material અને Project Expenses નું સંપૂર્ણ સંચાલન.

શરૂઆતની કિંમત ₹16,000/-

Solar System ERP

Solar Project માટે Quotation, Installation, Stock, Service અને Billing Management.

શરૂઆતની કિંમત ₹28,000/-

Kirana Store ERP

કિરાણા સ્ટોર માટે ઝડપી Billing, ગ્રાહક ઉધાર, Barcode અને Stock Management.

શરૂઆતની કિંમત ₹11,000/-

Super Market ERP

Super Market માટે POS Billing, Barcode Scanner, Offers અને Multi Counter Management.

શરૂઆતની કિંમત ₹17,000/-

Agency ERP

Distributor માટે Purchase, Sales, Stock, વસૂલાત અને Account Management.

શરૂઆતની કિંમત ₹12,000/-

Pashu Aahar Software

પશુ આહાર વેપાર માટે Purchase, Sales, Stock, Customer Accounts, Billing અને Financial Management.

શરૂઆતની કિંમત ₹12,000/-

Vegetable Market ERP

શાકભાજી માર્કેટ માટે Purchase, Sales, Weight, Stock, Commission, Billing, GST અને Accounts.

શરૂઆતની કિંમત ₹12,000/-

Seeds Shop ERP

બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ માટે Billing, Stock અને Customer Account Management.

શરૂઆતની કિંમત ₹12,000/-

Petrol Pump ERP

Petrol Pump માટે Sales, Nozzle Reading, Tank Stock, Purchase, Credit Customers અને GST.

શરૂઆતની કિંમત ₹16,000/-

Granite Mines ERP

Granite Mines માટે Mining, Block Production, Stock, Dispatch, Sales, Royalty અને Billing.

શરૂઆતની કિંમત ₹21,000/-

Transporter Software

Transport Business માટે Booking, LR, Bilty, Vehicle, Driver, Freight, Billing અને Reports.

શરૂઆતની કિંમત ₹22,000/-

Aluminium Section ERP

Aluminium Section Business માટે Purchase, Sales, Quotation, Cutting Order, Stock અને Billing.

શરૂઆતની કિંમત ₹16,000/-

Hospital ERP

Hospital માટે Patient Registration, OPD, IPD, Pharmacy, Laboratory અને Billing Management.

શરૂઆતની કિંમત ₹22,000/-
Software Development

તમારા વ્યવસાયના વિકાસ માટે ટેકનોલોજી

Solver Infotech દ્વારા વ્યવસાય માટે Professional Software, ERP Solutions, Billing Software, Website Development અને Mobile Applications તૈયાર કરવામાં આવે છે.

વ્યવસાય પ્રમાણે ખાસ ERP Solutions
સરળ અને ઉપયોગમાં સરળ Business Software
Desktop અને Mobile Solutions
Professional Technical Support
અમારી સાથે વાત કરો

અમારી સેવાઓ

તમારા વ્યવસાય માટે સંપૂર્ણ Technology Solutions.

સોફ્ટવેર ડેવલપમેન્ટ

Custom Desktop અને ERP Software.

વેબસાઇટ ડેવલપમેન્ટ

Business Website અને Ecommerce Website.

મોબાઇલ એપ્લિકેશન

Android અને iOS Applications.

24x7 સપોર્ટ

વિશ્વસનીય Technical Support.

ગ્રાહક સપોર્ટ

તમારા સોફ્ટવેર માટે જરૂરી Tools અને Resources અહીંથી સરળતાથી Download કરો.

Report Pack

Smart Bookz માટે તૈયાર Crystal Reports.

ડાઉનલોડ કરો

SQL Server 2022

Database Installation માટે જરૂરી SQL Server Setup.

ડાઉનલોડ કરો

.NET Framework

જૂની Windows System માટે જરૂરી Framework.

ડાઉનલોડ કરો

XAMPP Server

PHP, MySQL અને Local Server માટે જરૂરી XAMPP.

ડાઉનલોડ કરો

Gujarati Input

Windows માટે Gujarati Typing Tool.

ડાઉનલોડ કરો

Google Drive Backup

તમારા મહત્વપૂર્ણ Data નો સુરક્ષિત Google Drive Backup.

Download

ચાલો સાથે મળીને તમારા વ્યવસાયને આગળ વધારીએ

ERP, Billing Software, Website અથવા Mobile Application માટે કોઈ જરૂરિયાત હોય તો આજે જ Solver Infotech નો સંપર્ક કરો.

હમણાં કૉલ કરો
સરનામું
ઇડર, સાબરકાંઠા, ગુજરાત, ભારત